‘આપ’ ના નેતાઓ પર ભાજપા દ્વારા આયોજનબદ્ધ રીતે, હુમલો કરવામાં આવ્યો : આપ ના આક્ષેપો

સુરત, 8 મે : સુરત શહેરમાં આમ આદમી પાર્ટી અને ભાજપા વચ્ચે વિધાનસભાની ચૂંટણી પૂર્વે હવે ગજગ્રાહ દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે ‘આપ’ ના નેતાઓ પર ભાજપા દ્વારા આયોજનબદ્ધ રીતે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર આમ આદમી પાર્ટી […]

Continue Reading