સુરત : શાસકપક્ષ ભાજપાએ મનપાને 4 હજાર કરોડનું નુકશાન કર્યું હોવાનો ” આપ ” નો આક્ષેપ

સુરત, 2 માર્ચ : સુરત શહેર મનપામાં ભાજપ શાસકપક્ષ પર છે.ત્યારે, શહેરના રીંગ રોડ પર આવેલી સુરત ટેક્સ્ટાઇલ માર્કેટના ભાડા પટ્ટેના કરાર કરવામાં શાસકપક્ષે મોટો ગોટાળો કર્યો છે અને મનપાને 4 હજાર કરોડનું નુકશાન કર્યું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના અગ્રણી અને મનપામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડારીએ કર્યા છે.બુધવારે મનપામાં આયોજિત પત્રકાર પરિષદમાં ભંડેરીએ આક્રોશ […]

Continue Reading