સુરત : VNSGU માં કુલપતિ તથા સ્ટાફ દ્વારા વીજળીનો દુર્વ્યય કરવામાં આવતો હોવાનો CYSSનો આક્ષેપ

સુરત, 21 માર્ચ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ તથા સ્ટાફ દ્વારા વર્ષ 2020માં એપ્રિલથી જૂન મહિનાના કોરોના સમયગાળા દરમિયાન વીજળીનો દુર્વ્યય કરવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીની યુવા પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કર્યો છે.સોમવારે આયોજિત પત્રકાર પરિષદમાં આ આક્ષેપો CYSSના યુવા અગ્રણીઓએ કર્યા હતા.આગામી 23મી માર્ચના રોજ આ પ્રશ્ને તેઓ કુલપતિને આવેદન […]

Continue Reading