ટીએમસીના સાંસદ મોહિત્રાના સસ્પેન્સનની માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

સુરત, 8 ફેબ્રઆરી : રાજ્યસભામાં ટીએમસીના સાંસદ મોહિત્રાએ ગત દિવસોમાં જૈન સમાજ વિષે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં તેમને હાલ ચાલી રહેલા સત્રમાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે મંગળવારે આમ આદમી પાર્ટીએ સુરતમાં જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.આપણા દેશમાં રાજકારણીઓ દ્વારા છાસવારે વિવિધ સમાજ વિષે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરવાની જાણે હોડ લાગી હોય તેમ ટિપ્પણીઓ કરવામાં આવે છે […]

Continue Reading