સુરત : આમલી ડેમમાં ડૂબી જનાર પ્રત્યેક મૃતકોના પરિવારને રાજ્ય સરકારની 4 લાખની સહાય અર્પણ કરાઈ

સુરત, 5 માર્ચ : સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના આમલી ડેમમાં તા.11 જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના 7 વ્યક્તિઓના અકસ્માતે ડૂબી જવાથી નિધન થયા હતાં. આ દુર્ઘટનાના પ્રત્યેક મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં આપવામાં મંજૂર કરવામાં આવેલી રૂ.4 લાખની સહાયના ચેક સાંસદ પ્રભુ વસાવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, જિલ્લા […]

Continue Reading