લેપ્ટોસ્પાયરોસીસ રોગની અટકાયત અને નિયંત્રણ માટેની 4 જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાઈ
સુરત : ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આર.ડી.ડી. ડો.રીશિ માથુરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાગૃહમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકમાં ડો.માથુરે સર્વે જિલ્લાના વડાઓને તેમના જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સઘન બનાવી, પેમ્પલેટ,બેનર દ્વારા જનજાગૃતિ લાવીને આગોતરૂ […]
Continue Reading