સુરતમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો
સુરત, 19 મે : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગ, SPB હોલ ખાતે રોજગાર અને તાલીમ નિયામક (DETDET) અને ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન(GSDM) ના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે, રોજગારદાતા સુરત શહેરે શ્રમ-કૌશલ્યની નવી પરિભાષા આપીને દેશના અન્ય શહેરોને […]
Continue Reading