કૃષિ અને ઉર્જા રાજયમંત્રીના અધ્યક્ષસ્થાને પલસાણા ખાતે વિવિધ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોની બેઠક યોજાઈ
સુરત, 28 એપ્રિલ : કૃષિ અને ઉર્જા રાજયમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ પલસાણાના ગુજરાત ઈકો-ટેક્ષટાઈલ પાર્ક ખાતે કડોદરા, પલસાણા, કીમ અને પીપોદરા ઈન્ડસ્ટ્રીઝના ઉધોગકારો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં વધુમાં વધુ ઉદ્યોગો વિકસે અને રોજગારીનુ સર્જન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ઉદ્યોગકારોની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે તેવા પ્રયાસો સરકાર […]
Continue Reading