સુરત : ચેમ્બર દ્વારા ‘ બોન્ડેડ મેન્યુફેકચરીંગ એન્ડ વેર હાઉસિંગ સ્કીમ ’ વિષયક વેબિનાર યોજાશે
સુરત, 23 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, 24મી મે 2022ના રોજ સાંજે 5 કલાકે ‘બોન્ડેડ મેન્યુફેકચરીંગ એન્ડ વેર હાઉસિંગ સ્કીમ’ વિશે ઉદ્યોગકારોને માહિતી આપવાના હેતુથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરન એટોર્નીના જોઇન્ટ પાર્ટનર મનિષ જૈન દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે. ઉદ્યોગકારો […]
Continue Reading