સુરત : ‘ ઉદ્યોગ-૨૦૨૨ ‘ પ્રદર્શનમાં મંત્રીઓએ ઉદ્યોગકારો સાથે ઈન્ટરેક્ટિવ સેશન યોજી સંવાદ કર્યો

સુરત, 8 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પ્લેટીનમ હોલ ખાતે ‘ ઉદ્યોગ-૨૦૨૨ ‘ પ્રદર્શનમાં ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ) તેમજ કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારો સાથે ઈન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. જેમાં સુરતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ,ઉદ્યોગકારોએ હાલની […]

Continue Reading