ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ) આજે સુરત શહેરના પ્રવાસે

સુરત, 7 એપ્રિલ : ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ) તા.8/4/2022ના રોજ સવારે 10:30 વાગ્યે ખજોદ ખાતે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન સેન્ટર ખાતે ‘ ઉદ્યોગ-2022 ‘ પ્રદર્શનને ખૂલ્લું મૂકશે. ત્યારબાદ અહીંના પ્લેટીનમ હોલ ખાતે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ-ઉદ્યોગપતિઓ સાથે ઈન્ટરેક્ટિવ બેઠક કરશે. બપોરે 3:00 વાગ્યે વરાછારોડ, મિનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડીના […]

Continue Reading