ચેમ્બરના ફલેગશીપ ‘ ઉદ્યોગ–2022 ‘ પ્રદર્શનનો રાજ્યના ઉદ્યોગ મંત્રીના હસ્તે ભવ્ય શુભારંભ કરાશે

સુરત, 7 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. 8, 9, 10 અને 11 એપ્રિલ, 2022ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– 2022’ પ્રદર્શનનું […]

Continue Reading