સુરત : ‘ નલ સે જલ ‘ યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાનું ઉમરઝર ગામ 100 % નળ જોડાણથી આવરી લેવાયું
સુરત, 10 માર્ચ : ” જળ એ જ જીવન છે “. શુદ્ધ જળ સંસાધનો એ માનવીને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે જ તેનો ભાવ સમજાય છે. રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વાસ્મો (WASMO-વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો પાણીના બાબતે સ્વાવલંબી બનવા તરફ […]
Continue Reading