સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં નવા સબ સ્ટેશન નાંખવા માટે રાજ્યના ઉર્જા મંત્રીને ચેમ્બરની રજૂઆત

સુરત, 30 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના ઉર્જા, કૃષિ અને પેટ્રો કેમિકલ્સ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલને સુરત જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન સંપાદિત કરીને નવા સબ સ્ટેશન નાંખવા માટે તેમજ ડીજીવીસીએલ અને જેટકો વચ્ચેના સંકલનના અભાવે રૂંધાઈ રહેલા ઔદ્યોગિક વિકાસને રૂંધાવાથી બચાવવા માટે રજૂઆત કરવામાં […]

Continue Reading