સુરત : નવી સિવિલ હોસ્પિટલ ખાતે બે IITV with C-Arm એક્સ રે મશીનનું ધારાસભ્ય વિવેક પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
સુરત, 9 મે : સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે બે IITV with C-Arm એક્સ રે મશીનનું ધારાસભ્ય વિવેક પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ પોતાના અનુદાનમાંથી રૂા.25 લાખની ગ્રાન્ટ ફાળવણી કરી હતી. આ મશીન આવવાથી હાડકાના ઓપેરેશન સમયે પ્લેટની દિશા, સ્ક્રુ તેમજ ઓપરેશન લાઇવ જોઈ શકાય છે અને માત્ર એક મીનીટમાં એક્સ-રે કાઢી શકાય […]
Continue Reading