સુરતની મજૂરા ITI ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

સુરત,10 માર્ચ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક, રોજગાર અને તાલીમ-ગાંધીનગર સંચાલિત ITI સુરત, મહિલા ITI સુરત અને ITI બારડોલી તેમજ રોજગાર કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના-202-22 ‘ અંતર્ગત મજૂરા ITI ખાતે સુરત જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રમાં કુલ 30 એકમો અને 676 તાલીમાર્થીઓ […]

Continue Reading