એલએન્ડટી અને વીએ પ્રાયોગિક ધોરણે ખાનગી એલટીઇ નેટવર્ક સ્થાપિત કરવા જોડાણ કર્યું

મુંબઈ, 29 માર્ચ, 2022: એલએન્ડટી સ્માર્ટ વર્લ્ડ એન્ડ કમ્યુનિકેશન (એસડબલ્યુસી) અને વોડાફોન આઇડિયા લિમિટેડ (વી)એ ભારતમાં ખાનગી એલઇટી એન્ટપ્રાઇઝ નેટવર્કનો યુઝ કેસ સ્થાપિત કરવા જોડાણ કર્યું છે. બંને કંપનીઓ ગ્રૂપ બિઝનેસ એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના ‘એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’ હઝિરા (સુરત)માં પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (પીઓસી)ને વેગ આપશે.એલએન્ડટી એસડબલ્યુસી અને વીએ સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમ […]

Continue Reading