સુરત : સચિનની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝમાં ‘ ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ ‘ યોજાઈ

સુરત,18 ફેબ્રઆરી : સુરત ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગ્રુપ, સ્થાનિક ક્રાઈસિસ ગ્રુપ અને કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે સચિન સ્થિત કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લિ. ખાતે ટેન્કરમાંથી ઈથિલીન ઓક્સાઈડના ગળતર અને તેનાથી લાગેલી આગને પહોંચી વળવા ‘ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ’ યોજાઈ હતી. સવારે 11 વાગ્યે ગેસ ગળતરની ઘટનામાં બચાવ ટુકડીઓએ માત્ર 1 કલાકમાં ગેસ લિકેજને બંધ કરી આગ પર કાબુ મેળવી […]

Continue Reading