કૃષિ રાજ્યમંત્રીના હસ્તે ઓલપાડ તાલુકાના 13 ગામોમાં 27 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
સુરત, 20 મે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 13 ગામોમાં રૂ.27કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મંત્રીએ સિવણ ગામે રૂ.4.22 કરોડ, સિથાણ ગામે રૂ. 1.18 કરોડ લાખ, ભારૂંડી ગામે રૂ.4.28 કરોડ, માધર ગામે રૂ.27.64 લાખ, ખલીલપોર ગામે 8.68 લાખ, ઓભલા ગામે રૂ. 4.14 કરોડ, […]
Continue Reading