સુરત : ઓલપાડ તાલુકાના 7 ગામોમાં કુલ 10,796 લોકોની વસ્તીને દૈનિક પીવાનું પાણી ઉપલબ્ધ થશે

સુરત, 1 માર્ચ : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મલગામા ગામે પાણી પુરવઠા વિભાગની ‘નલ સે જલ યોજના’ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાત ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 5 લાખ લીટર ક્ષમતાના મુખ્ય અન્ડર ગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.1 કરોડના ખર્ચે […]

Continue Reading