ઓલપાડ તાલુકાના 7 ગામોના 10.69 કરોડના વિવિધ વિકાસકામોનું કૃષિ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

સુરત, 12 મે : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકા સરોલ, ઓરમ, માસમા, ઇશનપોર, કરમલા, સરોલી, કનાદ મળીને સાત ગામોમાં પંચાયત ઘર, આર.સી.સી રોડ, વોશિંગ ઘાટ, પેવર બ્લોક, ગટર લાઈન અને ડામર રોડ સહિતના જનહિતલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.ઓલપાડ તાલુકાના સરોલ ગામે રૂ.15 લાખ, ઓરમ ગામે રૂ.30 લાખ, માસમા ગામે […]

Continue Reading