મહુવા તાલુકાના કરચેલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ

સુરત, 28 એપ્રિલ : સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા હેઠળ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી મહુવા તાલુકાના કરચેલીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દર્દીઓના ઉપચાર માટે તેમજ જરૂરી આરોગ્ય સેવા ઝડપી મળી રહે તે હેતુથી ગુરુવારના દિવસે સચિનની વાહન નોટીફાઈડ એરીયાના ગ્રાન્ટમાંથી નવી વિંગર એમ્બ્યુલન્સ ફાળવાઈ હતી. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશપટેલ, જિલ્લા વિકાસ […]

Continue Reading