ભાવનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના કલા-મહાકુંભમાં સુરતના કલાકારોનો દબદબો
સુરત, 14 જૂન : યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર-ગાંધીનગર દ્વારા ભાવનગર ખાતે 10થી 12 જૂન દરમિયાન રાજયકક્ષાનો કલા-મહાકુંભ યોજાયો હતો. જેમાં વિવિધ વયજૂથની કુલ 18 કૃતિઓમાં સુરતના કલાકારોનો દબદબો જોવા મળ્યો હતો, જેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિવિધ કેટેગરીમાં વિજેતા થયા હતા.કલામહાકુંભમાં 6થી 14 વર્ષની વયજૂથમાં ઓડિસી નૃત્યમાં પ્રથમ ક્રમે વેદિકા પટેલ, સિતારમાં તનિષ શાસ્ત્રી […]
Continue Reading