સુરત : કાપડ માર્કેટમાં બનતા છેતરપિંડીના બનાવો અંગે વેપારીઓએ ગૃહમંત્રીને વીડિયો કોન્ફરન્સથી રજૂઆત કરી
સુરત, 14 મે : સુરત શહેર ડાયમંડ નગરી અને ટેક્સ્ટાઇલ નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.સમગ્ર વિશ્વમાં કાપડના ઉત્પાદનમાં મોખરે રહેનારા સુરત શહેરના કાપડ બજારમાં ઉઠમણાનો દોર સતત ચાલુ રહેતો હોય છે.ઉઠમણું કરીને ફરાર થઇ જતા વેપારીઓને કારણે અનેકવાર વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.તાજેતરમાં જ 25 કરોડ કરતા વધુ રકમનું ફુલેકુ ફેરવી ઉઠમણું કરનાર […]
Continue Reading