કામરેજ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન 97.89 કરોડની સાધન સહાય અર્પણ કરાઈ

સુરત, 25 ફેબ્રઆરી : રાજયભરમાં 12માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શુંખલા અંતર્ગત સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કૃષિ અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકા મથકે આવેલા દાદા ભગવાન મંદિરના પટાંગણ ખાતે યોજાયો હતો. જેમાં આદિજાતિ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહેસુલ, વન અને પર્યાવરણ, શિક્ષણ જેવા 17 વિભાગોના 23897 લાભાર્થીઓને રૂા.97.89 કરોડની સાધન સહાયનું […]

Continue Reading