વેસુ સ્થિત એલ.પી.સવાણી સ્કુલ ખાતે 26મી મે ના રોજ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે
સુરત, 19 મે : ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને કારકિર્દીલક્ષી અભ્યાસક્રમોની પસંદગી યોગ્ય રીતે કરી શકે એવા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા સુરતમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમના આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગની અભિનવ પહેલના ભાગરૂપે […]
Continue Reading