સુરતની કિરણ હોસ્પિટલમાં વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક સર્જરી ઉપલબ્ધ કરવામાં આવી

સુરત,17 ફેબ્રુઆરી : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક સર્જરી સુરતની કિરણ હોસ્પિટલમાં હવે ઉપલબ્ધ કરવામાં આવી છે.આ રોબોટીક ટેક્નોલોજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલમાં મળતી ટાસ્ક રોબોટ દ્વારા થશે.આ શ્રેષ્ઠ રોબોટીક સર્જરી અંગેની વિસ્તૃત માહિતી આપવા હોસ્પિટલ ખાતે ગુરુવારે એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, હોસ્પિટલના ચેરમેન […]

Continue Reading