સુરત : નાનીની રોકટોકથી કંટાળેલી કિશોરીએ અભયમ હેલ્પલાઈનની મદદ માંગી

સુરત, 17 ફેબ્રઆરી : નાનીની રોજ-રોજની રોકટોકથી કંટાળેલી 15 વર્ષની કિશોરીએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી મૂંઝવણ જણાવી હતી, અને મદદ માગતા અભયમ કાઉન્સેલર દ્વારા નાનીનું અસરકારક કાઉન્સેલિંગ કરી બને રોજિંદી સમસ્યાથી મુક્તિ અપાવી હતી.વાત એમ છે કે, ગત રોજ એક કિશોરીએ 181 માં કોલ કરી તેમના નાની અવારનવાર રોકટોક કરી હેરાનપરેશાન કરતા હોવાનું જણાવ્યું […]

Continue Reading