બારડોલી અને કામરેજ ખાતે ‘ગ્રામ પ્રાકૃતિક કૃષિ સમિતિ તાલીમ કાર્યક્રમ’ અને કિસાન ગોષ્ઠી યોજાઈ

સુરત,14 મે : આઝાદીના અમૃત મહોત્સવના અંતર્ગત વડાપ્રધાનના સ્વપ્નને સાકારિત કરવા માટે સુરત જિલ્લાના દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા હેતુથી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ તથા જિલ્લા કલેક્ટર આયુષ ઓકના વડપણ હેઠળ બારડોલી અને કામરેજ ખાતે ʻગ્રામ પ્રાકૃતિક કૃષિ સમિતિ તાલીમ કાર્યક્રમʾ અને ʻકિસાન ગોષ્ઠી યોજાઈʾ હતી. બારડોલી ખાતે […]

Continue Reading