ઓલપાડના કુંકણી ગામે નવા બની રહેલા અમૃત્ત સરોવર(તળાવ)ની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી જરદોશ

સુરત, 2 જૂન : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ સુરત જિલ્લામાં ૭૫ જેટલા અમૃત સરોવરો બનાવવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે ઓલપાડ તાલુકાના કુંકણી ગામે નવા બની રહેલા અમૃત્ત સરોવર(તળાવ)ની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી 2023 સુધી દેશના […]

Continue Reading