સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘કૃષિ પ્રદર્શન અને કિસાન મેળો’ યોજાયો

સુરત,26 એપ્રિલ : દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી’ થીમ પર અસ્પી શકીલમ બાયોટેક ઈન્સ્ટીટયુટ ખાતે ‘કૃષિ પ્રદર્શન અને કિસાન મેળો’ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક કૃષિ, કૃષિ યાંત્રિકીક૨ણ, શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ અને કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજીનું પ્રદર્શન […]

Continue Reading