સુરત-ભરૂચની કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાંથી છોડવામાં આવતા ગંદા પાણી બાબતે કૃષિ રાજયમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સુરત, 25 ફેબ્રુઆરી : સુરત જિલ્લાના ઓલપાડ અને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના પ્રદુષિત પાણી છોડવા બાબતે કૃષિરાજયમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને સુરત અને ભરૂચ જિલ્લાના કલેકટર, જીપીસીબીના અધિકારીઓ, ગામના સરપંચો, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ, એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદૂષિત પાણીને બંધ કરવા માટે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. […]

Continue Reading