‘ કેચ ધ રેઇન અભિયાન-2022 ‘ના લોન્ચિંગનો ઓનલાઈન સમારોહમાં સુરત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા

સુરત, 29 માર્ચ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તૃતીય રાષ્ટ્રીય જળ પુરસ્કાર વિતરણ અને ‘ કેચ ધ રેઇન અભિયાન-2022 ‘નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ તેમજ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે જળસંરક્ષણ, જળપ્રબંધનની શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સુરત જિલ્લા વહીવટીતંત્રના […]

Continue Reading