સુરત : ‘ ધ કાશ્મીર ફાઇલ્સ ‘ ફિલ્મ પરની કેજરીવાલની પ્રતિક્રિયાના ઉગ્ર પડઘા,બીજેયૂમોએ પૂતળું ફૂંક્યું

સુરત : વર્ષ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અમાનવીય હત્યાકાંડનું કડવું સત્ય હવે ‘ ધ કાશ્મીર ફાઇલ્સ ‘ ફિલ્મથી બહાર આવ્યું છે.આ ફિલ્મને લઈને સમગ્ર દેશમાં એક સુર ઉઠ્યો છે કે આ જઘન્ય હત્યાકાંડના જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.ત્યારે, હવે આ ફિલ્મને લઈને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ પણ આ દેશમાં શરૂ થઇ ગઈ […]

Continue Reading