દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6 જૂને મહેસાણામાં ત્રિરંગા યાત્રામાં ભાગ લેશે: ગોપાલ ઇટાલિયા
સુરત, 04 જૂન : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરત સર્કિટ હાઉસ ખાતે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આપણે જાણીએ છીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ભ્રષ્ટાચાર જેવી મહત્ત્વની બાબતો પર શ્રેષ્ઠ કામ કર્યું છે અને સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધારી ને આખા દેશનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. આજે […]
Continue Reading