આધુનિક ભારતનો પાયો નાખવાનું કામ આ બજેટમાં કરવામાં આવ્યું છે : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા
સુરત,13 ફેબ્રુઆરી : 1 ફેબ્રુઆરી 2022 ના રોજ આપણા દેશનું વર્ષ 2022-23 બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શનથી કેન્દ્રીયમંત્રી નિર્મલા સિતારમનએ લોકસભામાં ભાજપ સરકારનું દસમું પેપર લેસ (ડિજીટલ) બજેટ 2022-23 રજૂ કર્યુ હતું. રાજકીય પક્ષોને એમ હતું કે આ બજેટ દેશના જુદા જુદા રાજયોમાં ચૂંટણીને ઘ્યાને રાખી રજૂ કરાશે પરંતુ દેશના વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટીથી આ બજેટ આગામી […]
Continue Reading