સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી 14 અને 15મી મે સુરત જિલ્લાના પ્રવાસે

સુરત,13 મે : કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના મંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્મા સુરત જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ તા.14/05/2022ના રોજ સવારે 9 વાગે સુરત ખાતે મહાત્મા ગાંધી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તેમજ તેના આસપાસના વિવિધ યુનિટોની મુલાકાત લેશે. ત્યાર બાદ 11 વાગે કામરેજ સ્થિત દાદા ભગવાન મંદિરે કોળી સમાજના “સ્વર્ણ જયંતી મહોત્સવ” મુખ્ય મહેમાન […]

Continue Reading