સુરત શહેરની હરિયાળી, સ્વચ્છતા અને ઉદ્યોગોના વિકાસથી પ્રભાવિત થતા કેન્દ્રીય સ્ટીલ મંત્રી

સુરત, 16 જૂન : કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહએ આજ રોજ અઠવા વિસ્તારમાં આવેલી મેરિયટ હોટલ ખાતે ગૌણ સ્ટીલ ઉત્પાદકો અને ઉપભોક્તા સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે સ્ટીલ ઉદ્યોગક્ષેત્રે આવતા પડકારો-મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીને પડકારો ઝીલીને પ્રગતિના પથ પર અગ્રેસર બનાવાની હિમાયત કરી હતી. મંત્રીએ સુરત શહેરની હરિયાળી, સ્વચ્છતા અને અહીંના ઉદ્યોગોની પ્રગતિથી પ્રભાવિત થયા […]

Continue Reading