સુરતમાં ગૃહમંત્રીના રાજીનામાની માગ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

સુરત, 15 ફેબ્રઆરી : સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા હત્યા કરવામાં આવી હતી.ભયંકર બર્બરતાથી કરવામાં આવેલી આ હત્યાના સમગ્ર રાજ્ય અને દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે.લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. ત્યારે, હવે સુરતમાં આ નિંદનીય ઘટનાને લઈને રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે.મૃતક ગ્રીષ્માના પરિવારજનોને સાંત્વના […]

Continue Reading