સુરતમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા આકરા પ્રહાર

સુરત, 15 જૂન : સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા બુધવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમરએ વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં બન્નેમાં ભાજપાની સરકાર હોવા છતાં આજે અસહ્ય મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ છે.વર્તમાન કેન્દ્રની સરકાર […]

Continue Reading