ભાજપાની દમનકારી નીતિ સામે કોંગ્રેસ પક્ષ અહિંસક સત્યાગ્રહ કરશે : દેસાઈ
સુરત, 12 જૂન : ” જ્યારથી ભાજપ સરકાર કેન્દ્ર અને ગુજરાતમાં શાસનમાં આવી છે ત્યારથી વિપક્ષના અવાજને દબાવી દેવાની તમામ કોશિષો કરવામાં આવી રહી છે.મોદી સરકારના હાથમાં દેશની વિવિધ સરકારી એજન્સીઓ પોપટ જેવી બની ગઈ છે.સરકાર સામે અવાજ ઉઠાવનારા વિપક્ષના અવાજને ડાબી દેવા માટે સરકાર છાસવારે ઇડી,પોલીસ, સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરી રહી છે.કોંગ્રેસના અગ્રણીઓ કોઈ […]
Continue Reading