સુરત : સંસદમાં પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસનો આક્રોશ, માફીની કરી માંગ

સુરત, 10 ફેબ્રઆરી : સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, કોંગી અગ્રણીઓએ ગત દિવસોમાં સંસદમાં પીએમ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને તેઓએ તેના ગેરવહિવટ, પરપ્રાંતિઓ પ્રત્યેના લાપરવાહી ભર્યા વ્યવહાર પર ઢાંકપીછોડો કર્યો હોવાનું જણાવી પીએમ એ સંસદમાં આ માટે માફી મંગાવી જોઈએ […]

Continue Reading