સુરત : ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા લોકોની સહાય માટે કોંગ્રેસે શરૂ કરી હેલ્પલાઇન

સુરત, 18 ફેબ્રઆરી : કોરોનાની મહામારીના કારણે લોકોની આર્થિક સ્થિતિ અત્યંત વિકટ બની છે.તેવા સમયે લોકો પોતાની જરૂરિયાત માટે લોન મેળવવા માટે જે કોઈ વિકલ્પ મળે તે અજમાવતા હોય છે.જેના કારણે લોકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવનારા લોકો પણ આ મહામારી દરમિયાન બિલાડીના ટોપની જેમ નીકળ્યા છે.ખાસ કરીને ગુગલ પ્લે સ્ટોર પર તત્કાળ લોન આપવાના નામે વિવિધ […]

Continue Reading