ભ્રષ્ટાચારમાં લિપ્ત ગાંધી પરિવાર એજન્સી સમક્ષ સવાલોનો સામનો કરતા ડરે છે : પાટીલ

સુરત, 12 જૂન : રવિવારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સુરત મહાનગરમાં આવેલા તેમના કાર્યાલય ખાતે આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી .જેમાં તેમણે જણાવ્યું હતું કે શા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા સમગ્ર કોંગ્રેસ પાર્ટી આટલી ડરી રહી છે ? શા માટે તેઓ ઇડીની સામે જઈ તેમની વાત […]

Continue Reading