સુરત : સાયન્સ સેન્ટર ખાતે 5 દિવસીય ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨’ ખુલ્લું મુકાયું
સુરત,15 સપ્ટેમ્બર : પરંપરાગત કલાકારીગરી, હસ્તકલાના વારસાને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે સુરતના સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-2022’ને કેન્દ્રિય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ સહિત 20 જેટલા રાજ્યોના 120થી વધુ કલાકારો 60થી વધુ એસેસરીઝ, […]
Continue Reading