સુરત : મૃતકના પીએફના નાણાં માટે 7 હજારની લાંચ લેનાર શિક્ષણ સમિતિનો ક્લાર્ક રંગે હાથ ઝડપાયો

સુરત, 21 માર્ચ : લાંચિયા લોકો માનવતાને નેવે મૂકીને પણ લાંચ લેતા હોય છે.આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે કે જેમાં પોતાના પતિના મૃત્યુ બાદ જીપીએફના નાણાં મેળવવા પ્રયાસ કરતી વિધવા મહિલા પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં નોકરી કરતાં સિનિયર ક્લાર્કએ 7 હજારની લાંચ માંગી હતી.એસીબીને આ અંગે ફરિયાદ કરવામાં આવતા ગોઠવેલા […]

Continue Reading