સુરત જિલ્લાના 1.38 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટનો લાભ આપવામાં આવશે
સુરત, 23 એપ્રિલ : સુરત જિલ્લામાં કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝુંબેશ શરુ કરવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તા.24/04/2022થી 01/05/2022 દરમ્યાન કિસાન ક્રેડિટ કેમ્પ(KCC) શરૂ કરવામાં આવશે. આ કામગીરીના આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિ(DCC) ની ખાસ બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ […]
Continue Reading