‘ 5મી મે-ખેડુત દિન ‘ નિમિત્તે મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત દ્વારા જુવારની ખેતી અંગે તાલીમ શિબિર યોજાશે

સુરત , 4 મે : આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર-સુરત દ્વારા સુમુલ ડેરી-સુરતના સહયોગથી 5મી મે-ખેડુત દિન’ નિમિત્તે સવારે 10 વાગ્યે સિટીલાઈટના મહેશ્વરી ભવન ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ‘જુવારની જાતો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ અંગે તાલીમ શિબિર યોજાશે. ભાગ લેનાર ખેડૂતોને મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના […]

Continue Reading