સુરતમાં રાજ્યકક્ષાના 10મા ખેલમહાકુંભના રજિસ્ટ્રેશન કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો

સુરત, 18 ફેબ્રઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્ય કક્ષાના 10મા ખેલમહાકુંભનો રજિસ્ટ્રેશન કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત કલેક્ટર કચેરીથી જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી સહિત રમત-ગમત વિભાગના અધિકારીઓ, કોચીસ અને ખેલાડીઓએ વર્ચ્યુઅલી જોડાઈને ખેલ આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું. હતા. આ સાથે વિવિધ 29 રમતો, […]

Continue Reading