રમતગમત મંત્રી સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ સમાપન સમારંભ યોજાયો

સુરત, 28 માર્ચ : રમતગમત મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત ઉમરાના બાસ્કેટબોલ કોટ મેદાન ખાતે સુરત જિલ્લાના ખેલહાકુંભનો સમાપન સમારંભ યોજાયો હતો.જેમાં મંત્રીએ સુરત શહેરમાં રમતગમતો માટે હાઇપરફેર્મન્સ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સરકારનું આયોજન છે.રાજ્યમાં ખેલમહાકુંભની સ્પર્ધાઓના કારણે યુવાઓની તંદુરસ્તી સાથે તેમની વચ્ચે રમતગમતમાં તંદુરસ્ત હરીફાઈના વાતાવરણનું નિર્માણ થયું છે.જેમાં પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય અને દેશને ઉપલબ્ધ […]

Continue Reading